અમદાવાદ

અસારવા વિધાનસભા બેઠક જીતનો મંત્ર કોણે આપ્યો! તમે વિપુલ વિશ્વાસ સાથે મહેનત કરો, જીત ચોક્કસ મળશે

અમદાવાદ: 22'11'2022વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ,  ભાજપ, આપ સહિતના રાજકીય પક્ષાઓ અને અપક્ષ ઉમેદવારો એડીચોટીનું ઝોર લગાવી રહ્યા છે. ત્યારે મોડે...

ચૂંટણીને અવસર તરીકે ઊજવતા ગુજરાતની ઝાંખી કરાવતું ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન

અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ઝળકે છે ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ અમદાવાદમાં ઈ.સ. 1885માં યોજાયેલી સૌથી...

અમદાવાદ અસારવા કોંગ્રેસ ઉમેદવાર અટકળોનો આવ્યો અંત!

અમદાવાદ: 16’11’20222022 વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી દ્વારા અઠવાડિયા અગાઉ ઉમેદવારના નામ...

જનવાદી આંદોલનો સાથે રહેલા કર્મશીલ રોમેલ સુતરિયાનો રાજકારણમાં પ્રવેશનો ઈશારો.

૧૬ વર્ષ ના લાંબા જનવાદી આંદોલનોના અનુભવે તેઓ ક્યાં પક્ષ ઉપર પસંદગી ઊતારશે. અમદાવાદ: 07'11'2022સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીની...

ઇકો કારના સાયલેન્સરની ચોરીના ગુનામાં નાસતો ફરતા એક સાયલેન્સર ચોરને પી.સી.બીએ ઝડપી પાડ્યો

સાણંદ, હિંમતનગર, અસલાલી, કઠલાલમાં સાયલેન્સરની ચોરીઅમદાવાદ: 07'11'2022ઈકો ગાડીના સાયલેંસરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી બીજા અન ડિટેકટેડ પાંચ ગુનાઓને...

ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કકળાટ :28 કાર્યકરોનું રાજીનામું

અમદાવાદ : 06'11'2022ચૂંટણી ટાણે ટીકિટો જાહેર થતાં જ કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. કડીમાં સેનમા સમાજને ટિકિટ આપવામાં આવે તેની માંગ...

પાંચ સાત વર્ષથી સતત એકજ જગ્યાએ નોકરી કરતા પોલીસકર્મીઓની બદલીઓ કેમ નહિ?  દારૂની રેલમછેલ થવાની શક્યતાઓ વધી

કોંગ્રેસ ચૂંટણી પંચને કરશે ફરિયાદ ત્રણ વર્ષથી વધુ સમય થતા ચૂંટણીમાં બદલીઓ કરવાની વ્યવસ્થા અમદાવાદ: 06'11'2022વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય...

રાતભર પોલીસ બંદોબસ્ત ઠેર ઠેર ચેકીંગ છતાં જુહાપુરામાં થઈ હત્યા! અંગત અદાવતમાં થઈ હત્યા

અમદાવાદ: 06'11'2022રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાતભર પોલીસકર્મીઓ વાહન ચેકીંગ અને ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે....

You may have missed