સુરેન્દ્રનગર – વઢવાણ ધોળીપોર ના નવા બ્રિજ ઉપર ટ્રકચાલકે ગફલતભરી રીતે બાઈક ચાલકોને હળફેટે લેતા યુવાન નું કમકમાટીભર્યુ મોત

Share with:


Views 🔥 web counter

વઢવાણ: મકવાણા જોરૂભા
વઢવાણ નાં ધોળીપોર પરના નવા બ્રિજ ઉપર ગઈકાલે બપોરના સમયે સુરેન્દ્રનગર થી વઢવાણ એક્સેસ બાઈક ( GJ.O1.U.Z.8557 ) લયને જય રયા હતા ત્યારે સામેથી આવતા ટ્રકચાલકે ગફલતભરી રીતે ટ્રકચલાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક્સેસ બાઈક ચાલકના માથા પર એને શરીર પર ટ્રક ફરીવર તા બાઈક ચાલકના ફુરચા ઉડીયા હતા. આ ધટના ટ્રકચાલકે નઝરે જોતા ડરીને ત્યાંથી ફારાર થય ગયો હતો આ વાતની જાણ ત્યાંના વાહાન ચાલકો ને નજરે જોતા થોળીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ અકસ્માતની જાણ વઢવાણ પોલીસ થતાં પોલીસ સ્ટાફ નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ને ડેડબોડી નો કબજો લઈ પીએમ રીપોર્ટ માટે હોસ્પિટલ ખસેડેલ અને ટ્રાફિક જામ દુર કરી વાહાન ચાલકો ની અવર જવર ફરીથી ચાલુ કરાવી હતી.. વઢવાણ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા પોલીસ ચોપડે થી જાણવા મળેલ  છે  કે આ યુવક લક્ષ્મીપરા ના સોસાયટીમાં રહેતા સાજીદભાઈ વસીમભાઈ હોવાનું જાણવા મળેલ છે આ વાતની જાણ યુવક ના પરીવારને થતાં હદય  દ્રાવક દ્રષોયો હોસ્પિટલ પર સજાય હતા આ બનાવની વધું તપાસ વઢવાણ પોલીસ સ્ટેશન ના  પી.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed