અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Share with:


અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Views 🔥 web counter

અમદાવાદ: ૧૬’૦૮’૨૦૨૨
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા ૧૫મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ એનજીઓ દ્વારા ૧૫મી ઓગસ્ટ ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું તેમજ આ સંપૂર્ણ કાર્યક્રમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ સોની તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ સોની તેમજ અમદાવાદ જિલ્લા પ્રમુખ દલપતભાઈ સાસિયા અને અમદાવાદ શહેર પ્રમુખ આશના શાહ ની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું અને જેમાં સંગીતકાર કલ્પેશભાઈ ચૌહાણ તેમજ પઠાણ નદીમ અને મીનાક્ષી બેન પરમાર  અને  ઈન્ડિયા ક્રાઇમ ટીમ અને મેમ્બર દ્વારા દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ કરવા મા આવ્યું તેમજ બંદીવાન ભાઈ તેમજ બેન લોકો એ ડાન્સ અને ગરબા ગાઈ ને આનંદ ભેર કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધા હતા.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed