જંત્રી દર બાબતે સરકાર બે ડગલાં પાછળ થઇ! અમલ હાલ પૂરતો મોકૂફ, ક્યારે અમલમાં આવશે જંત્રી દર જાણો

<strong>જંત્રી દર બાબતે સરકાર બે ડગલાં પાછળ થઇ! અમલ હાલ પૂરતો મોકૂફ, ક્યારે અમલમાં આવશે જંત્રી દર જાણો</strong>
Views: 94
0 0
Spread the love
Read Time:1 Minute, 3 Second


ગાંધીનગર:
રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક વિરોધ બાદ ગુજરાત સરકાર બેકફૂટ પર આવી છે. સરકાર દ્વારા હવે નવો નિર્ણય કરવામાં આવ્યો કે, રાજ્યમાં તા. ૦૪/૦૨/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી  આગામી તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના રોજથી અમલી કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા જંત્રી દરમાં કરાયેલો વધારો તા.   ૧૫/૦૪/૨૦૨૩થી અમલી બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા.   ૧૫/૦૪/૨૦૨૩થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »