Advance Ticket Booking: એસટી બસમાં એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવનાર પ્રવાસીઓ માટે મોટા સમાચાર, આ તારીખે બંધ રહેશે સર્વિસ

Views: 59
Read Time:48 Second
અમદાવાદ: એસટી બસમાં એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવનાર પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 21મી ફેબ્રુઆરીએ રાત્રે 11:00થી 22 ફેબ્રુઆરી સવારે 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની સુવિધા બંધ રહેશે. ઓનલાઈન બુકિંગ 7 કલાક સુધીના સમયગાળા માટે બંધ રહેશે. વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, ફ્રેન્ચાઇઝી અને સ્ટેશન પરના કાઉન્ટર પર ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા બંધ રહેશે. વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સ કામના લીધે ઓનલાઈન ટિકિટ બુકિંગ કામગીરી બંધ રહેશે.