અમદાવાદ મણિનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે હવામાં ફાયરિંગ! અફરાતફરી નો માહોલ સર્જાયો જુઓ વિડીયો

0
અમદાવાદ મણિનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે હવામાં ફાયરિંગ! અફરાતફરી નો માહોલ સર્જાયો જુઓ વિડીયો
Views: 2305
4 1
Spread the love
Read Time:44 Second

અમદાવાદ ના મણિનગર રામબાગ પાસે ના પોલિસ સ્ટેશન નજીક ત્રણસો એક મીટર ના અંતરે રિવોલ્વર થી હવા માં કથિત ગોળીબાર કરનાર યુવક ને એકત્રિત થયેલ લોકો એ પકડી ને પોલિસ ને સોંપ્યો.

મણિનગર એલ જી હોસપિટલ પાસે ના ફરકી કુલ્ફી લસ્સી વાળા પાસે ના માગઁ પર યુવક બદુંક લઈ ને ફરતો હોવા ની વાત લોકો એ કહ્યી ને ત્રણેક રાઉન્ડ ગોળીબાર કયોઁ. હાલ મા મણિનગર પોલિસ દ્દારા પુછપરછ હાથ ધરી ને વધુ તપાસ માટે અધિકારી ઓ દોડી આવ્યા…

Happy
Happy
80 %
Sad
Sad
0 %
Excited
Excited
20 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »