મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ.. જે આંતરડા સુધી પહોંચી! સિવિલ હોસ્પિટલના ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી
જમ્મુ કાશ્મીરથી મધ્યપ્રદેશ થઈ અમદાવાદ સીવિલ.હોસપીટલ ભણી દોટ માંડી : સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ વતન પરત ફર્યા અફલાકબાનું જીવનનિર્વાહ કરવા...