અમદાવાદમાં ઉજવાશે ભવ્ય ફાગ મહોત્સવ! રંગોત્સવમાં ગૈર નૃત્યમાં રાજસ્થાન મુંબઇના કલાકરો સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે
File photo ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ચૂકેલા રાજસ્થાની લોકો દર વર્ષની જેમ જ આ વખતે પણ અમદવાદમાં ફાગ મહોત્સવનો રંગ ઉડાડતાં દેખાશે....