પોરબંદરથી 200 કિલોમીટર દૂર દરિયામાં મેડિકલ ઇમરજન્સી! ભારતીય તટરક્ષક દળે વ્યાપારી જહાજ ‘હેલન’ પર મેડિકલ ઇમરજન્સીમાં દર્દીને બચાવ્યો
દક્ષિણ આફ્રિકાના ડર્બન જતા જહાજ પર એક વ્યક્તિને મેડિકલ ઇમરજન્સીની જરૂર પડીપોરબંદર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્રી બચાવ પેટા...