0
0
Read Time:32 Second
કંડલા પોર્ટ પર માલવાહક જહાજ બીજા જહાજ સાથે ટકરાયું! જુઓ વિડીયો
કચ્છ: કચ્છના કંડલા ખાતે આવેલા પંડિત દીનદયાળ પોર્ટમાં યુ ગ્લોરી નામનું માલવાહક જહાજ પોર્ટ ખાતે આવે તે પહેલાં જહાજના કપ્તાને જહાજ પરનો કાબૂ ગુમાવતા યુ ગ્લોરી જહાજ બીજા જહાજ સાથે ટકરાયું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.