Month: July 2022

નેશનલ ગેઇમ્સ-ર૦રર: ગુજરાતના યજમાન પદે યોજાનારી ૩૬મી નેશનલ ગેઇમ્સનો આકર્ષક લોગો લોંચ કરાયો

Views 🔥 ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયું છે- મુખ્યમંત્રીશ્રી આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધાઓ-ઓલિમ્પિક ગેઇમ્સ જેવી મેગા સ્પોર્ટસ ઇવેન્ટના...

દેશમાં સંભવિત પ્રથમ વખત ઓર્ગેનિક લાર્વીસાઇડ છંટકાવ માટે આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ (AI) અને મશીન લર્નીંગ (ML) સેન્સર આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ

Views 🔥 મહેસાણા જિલ્લામાં  મચ્છરના લાર્વાની નાબૂદી માટે ડ્રોનની મદદથી ઓર્ગેનિક લાર્વીસાઇડ (BTI) છંટકાવના પાયલોટ પ્રોજેક્ટનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે...

ચકચારભર્યા ઉના કાંડ કેસમાં આખરે છ વર્ષ બાદ ચાર આરોપીઓને હાઇકોર્ટે જામીન આપ્યા

Views 🔥 ઉનાકાંડ બાદ ગુજરાત સહિત દેશભરમાં દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, માત્ર ગુજરાતમાં જ 74 હુલ્લડો સહિતના બનાવો...

ઓલ ઈન્ડિયા બાર એકઝામની તારીખ જાહેર નહિ થતાં લાખો ઉમેદવારો ચિંતામાં

Views 🔥 - લાખો ઉમેદવારોના હિતમાં ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લાએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને ઉગ્ર...

૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ: ગુજરાતના ૬ શહેરોમાં ૩૬ રમતો સાથે અમદાવાદથી થશે ભવ્ય શુભારંભ. સુરતમાં સમાપન

Views 🔥 ગાંધીનગર:૧૯'૦૭'૨૦૨૨ ૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં આયોજિત કરવામાં આવશે. આ રમતોત્સવમાં સમગ્ર દેશમાંથી ૨૫...

કોઈ ને કહેતા નહીં! વાત લીક થઈ ગઈ

Views 🔥 શુ મોઢું લઇને જવું પ્રજા વચ્ચેજાહેરાતથી જ પ્રેસર વધી જાય છેશુ કરીએ ખબર નથીછેલ્લે હિન્દૂ મુસ્લિમ પર મુદ્દો...

સૌરાષ્ટ્રના જીલ્લાઓમાંથી ૧૦૦ કરતા વધુ ગેરકાયદેસર હથિયારોના કારોબારનો પર્દાફાશ કરતી ગુજરાત ATS

Views 🔥 મેં મહિના માં ATS એ  ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા હતા ATS એ તપાસ ના અંતે કુલ 45 આરોપીઓ...

સિવિલ હોસ્પિટલમાં  ૨૦૦ કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો! જાણો ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી  વિશે

Views 🔥 ૨૧૦ કિલો વજન ધરાવતા બોટાદના ચેતનભાઈની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક સંપન્ન ૫૦૦ ગ્રામના બાળક થી ૨૧૦ કિ.ગ્રા વજન...

અમદાવાદમાં ૧૪૦૦થી વધુ ભૂલકાઓ બન્યા ચિત્રકાર!  સોળે ખીલેલી કળા રંગબેરંગી દુનિયામાં બાળકોએ પોતાના વિચારો ચિત્ર દ્વારા રજૂ કર્યા

Views 🔥 શહેરની ૩૦થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓના અનોખા ચિત્રનો પટ સર્જાયો રોકડ ઇનામ અને મેડલ થયા એનાયતઅમદાવાદ: ૧૭'૦૭'૨૦૨૨, રવિવારશહેરના અસારવા...

બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું! અમેરિકાથી માતૃભૂમિની સેવા

Views 🔥 અમેરિકામાં સ્થાયી થઈ ગયા પછી પણ માતૃભૂમિના બાંધવોની ચિંતા કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. ૩૬ લાખની કિંમતનું ડિજિટલ...