દુબઈમાં ઝળકયું ગુજરાત: અમદાવાદની નૃત્યભારતી સંસ્થાની ટીમ દ્વારા ભરતનાટ્યમની સુંદર પ્રસ્તુતિએ લગાવ્યા ચાર ચાંદ
યુએઈના દુબઈમાં ગુજરાતની અમદાવાદની નૃત્યભારતી સંસ્થાની ટીમ દ્વારા ભરતનાટ્યમની સુંદર પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા. દુબઈના પ્રેક્ષકો એ પ્રસ્તુત...