Month: November 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામના દિવસે આંજણા ચૌધરી સમાજ પોતાની એકતાનો પરચો આપશે
8મી ડિસેમ્બરના રોજ થશે વિશ્વ આંજણા ચૌધરી સમાજનું મહા અધિવેશન કેનેડાના ઉદ્યોગપતિને આવ્યો વિચાર નાના નાના ગોળમાં વહેંચાઈ ગયો છે સમાજગાંધીનગર: 23'11'2022 આંજણા ચૌધરી સમાજ[more...]
અસારવા વિધાનસભા બેઠક જીતનો મંત્ર કોણે આપ્યો! તમે વિપુલ વિશ્વાસ સાથે મહેનત કરો, જીત ચોક્કસ મળશે
અમદાવાદ: 22'11'2022વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ, ભાજપ, આપ સહિતના રાજકીય પક્ષાઓ અને અપક્ષ ઉમેદવારો એડીચોટીનું ઝોર લગાવી રહ્યા છે. ત્યારે મોડે મોડે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર[more...]
ગુજરાતમાં બે તબક્કામાં 51,839 પોલીંગ સ્ટેશનમાં મતદાન યોજાશે! અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન 5610, જ્યારે સૌથી ઓછા ડાંગમાં 335
ગુજરાતમાં 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રાજ્યમાં કુલ મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો તથા 2,53,59,863 પુરૂષ મતદારો કુલ 1391 થર્ડ જેન્ડર મતદારો પૈકી સૌથી[more...]
ચૂંટણીને અવસર તરીકે ઊજવતા ગુજરાતની ઝાંખી કરાવતું ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન
અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ઝળકે છે ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ અમદાવાદમાં ઈ.સ. 1885માં યોજાયેલી સૌથી પહેલી ચૂંટણીના ઇતિહાસથી લઈને વર્ષ[more...]
અમદાવાદ અસારવા કોંગ્રેસ ઉમેદવાર અટકળોનો આવ્યો અંત!
અમદાવાદ: 16’11’20222022 વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી દ્વારા અઠવાડિયા અગાઉ ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા.[more...]
કાંધલ જાડેજાને નડી કરમની કઠણાઈ! NCP-Congressનું ફરી ગઠબંધન, કાંધલ કપાયા
એનસીપી ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડશે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે એનસીપી નેતા જ્યંત બોસકી અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કરી સંયુક્ત પ્રેસ અમદાવાદ: 11'11'2022અમદાવાદ ગુજરાત[more...]
ઘોડિયાઘરની અછત! 60% મહિલાઓને ઘોડિયાઘર બાબતે કોઈ જાણકારી નથી
80% મહિલાઓ દ્વારા કહેવા માં આવ્યું હતું કે બાળ સંભાળ ની સેવાઓ ના અભાવ ના કારણે તેઓ નોકરી કે રોજગારી માં જોડાઇ શકતા નથી. અમદાવાદ:[more...]
જનવાદી આંદોલનો સાથે રહેલા કર્મશીલ રોમેલ સુતરિયાનો રાજકારણમાં પ્રવેશનો ઈશારો.
૧૬ વર્ષ ના લાંબા જનવાદી આંદોલનોના અનુભવે તેઓ ક્યાં પક્ષ ઉપર પસંદગી ઊતારશે. અમદાવાદ: 07'11'2022સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીની ચારેકોર ચર્ચાઓ છે.ત્યારે સોસિયલ મિડિયા[more...]
ઇકો કારના સાયલેન્સરની ચોરીના ગુનામાં નાસતો ફરતા એક સાયલેન્સર ચોરને પી.સી.બીએ ઝડપી પાડ્યો
સાણંદ, હિંમતનગર, અસલાલી, કઠલાલમાં સાયલેન્સરની ચોરીઅમદાવાદ: 07'11'2022ઈકો ગાડીના સાયલેંસરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી બીજા અન ડિટેકટેડ પાંચ ગુનાઓને ડીટેક્ટ કરી અમદાવાદ પી.સી.બી.એ આરોપીની[more...]
EWS અનામત યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટે મારી દીધી મહોર! જાણો EWS શુ છે
દિલ્હી: 07'11'2022 જાન્યુઆરી 2019માં મોદી સરકાર બંધારણમાં 103મો સુધારો લાવી હતી. આ અંતર્ગત આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત[more...]