Month: August 2021
રાજયભરના કૃષ્ણમંદિરોમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે – યાત્રાધામ દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરો જોરદાર રીતે શણગારાયા
Views 🔥 અમદાવાદના સોલા ભાગવત, ઇસ્કોન અને ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમરોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણમંદિરોમાં ભકતોનું ઘોડાપૂર ઉમટશે ડાકોર રણછોડરાયજી ધામમાં આવતીકાલે તમામ આરતીઓ દરમ્યાન[more...]
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો
મહેસાણામાં ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં આરોપી પ્રદીપ ચૌધરીના જામીન ફગાવાયા એપીપી તેમ જ તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું તેમ જ પીએમ રિપોર્ટ ધ્યાને લેતાં[more...]
અસામાજિક તત્વોનો આતંક સ્ટેટ્સમાં મુક્યા શૂરાતનના સબૂત! ત્રણને કૂતરાની માફક દોડાવી દોડાવીને માર્યા છે, કોઈને છોડવામાં નહીં આવે
કૃષ્ણનગર પોલીસ ચોકી પાસેની ઘટના, મોડી રાત્રે થયો હૂમલો ત્રણ ઘાયલ, તીક્ષ્ણ હથિયારથી થયો હુમલો અમદાવાદ:અમદાવાદ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જાય છે. વિશેષ કરીને[more...]
બજરંગદળે આપી ચેતવણી! હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તક હટાવો નહીં તો દુકાન સળગશે
Views 🔥 અમદાવાદ: હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રો ધરાવતું પુસ્તક બજરંગ દળે જાહેરમાં સળગાવ્યું: વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપી છે. કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓનાં[more...]
આઇટી ડિપાર્ટમેન્ટના પોર્ટલના પ્રોબ્લેમ અને ધાંધિયા છતાં કેન્દ્ર દ્વારા શા માટે રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાતી નથી
Views 🔥 કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને તા.15મી સપ્ટેમ્બર સુધીમાં ઇન્કમટેક્ષ પોર્ટલ બિલકુલ ફુલફલેજ રીતે ચાલુ થઇ જશે તેવી હૈયાધારણ આપી છે પરંતુ ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ[more...]
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતના પ્રવાસે ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની કરશે મુલાકાત
Views 🔥 ગુજરાતમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાત પહોંચશે. કોરોનાની વેક્સિન -[more...]
રાજ્યમાં હવે કોરોનાકાળ માં રસીકરણ એજ રામબાણ ઈલાજ! રાજ્યમાં સ્કૂલ કોલજમાં રસી કરણ નું મહાઅભિયાન યોજાયું
Views 🔥 નિતેશ બગડા, અમદાવાદ.અમદાવાદમાં 67 સરકારી અને ખાનગી સ્કૂલોમાં ના સ્ટાફને વેકસીન આપવામાં આવી હતી વિદ્યાર્થી શિક્ષકો કર્મચારીઓને વેકસીન ની કામગીરી હાથ ધરવામાં આવી[more...]
બાંગ્લાદેશ જઈ રહેલા પ્લેનના પાઇલોટને હાર્ટઅટેક આવ્યો, કો-પાઇલોટે નાગપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરી મુસાફરોના જીવ બચાવ્યા
Views 🔥 રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) નાગપુર, તા. 27 ઓગસ્ટ 2021 શુક્રવાર એક પેસેન્જર પ્લેનને નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જ્યારે[more...]
ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં ઉમેરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો
Views 🔥 સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v) ને રદ કરી રાજયની ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં ઉમેરવાના રાજય સરકારના વિવાદીત સુધારાને[more...]
પેટ્રોલ, ડિઝલ, દૂધ બાદ હવે સીએનજીના ભાવમાં પણ બે રૂપિયાનો વધારો – પ્રજા મોંઘવારીના મારથી ત્રસ્ત
Views 🔥 એકબાજુ, નિર્દોષ નાગરિકો કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના મારથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે બીજીબાજુ, સીએનજીના ભાવવધારાએ જનઆક્રોશ વધારવાનું કામ કર્યું છે, સરકાર[more...]