Author: admin
6 ફેબ્રુઆરીએ એનસીસી ડાયરેક્ટોરેટ ગુજરાતના વર્ષ 22-23 ના વિશિષ્ઠ કેડેટ્સને સન્માનિત કરશે.
અમદાવાદ: 04'02'2023વર્ષ 2022-23ના તાલીમ કાર્યક્રમોની પરાકાષ્ઠા પ્રસંગે, મેજર જનરલ અરવિંદ કપૂર, ADG NCC ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણ દ્વારા NCC ના વિશિષ્ઠ કેડેટ્સ[more...]
ધો.10-12ના લાખો વિદ્યાર્થીઓની માર્કસશીટ હવે ડિઝીટલ સ્વરૂપે મળશે
ગુજરાત શિક્ષણ બોર્ડનું વર્ષ 2023-24ના 186.82 કરોડના અંદાજપત્રને બહાલી ગાંધીનગર ખાતે શિક્ષણ બોર્ડની મળેલી સામાન્ય સભામાં માર્કશીટને ડીજી લોકરમાં મુકવાની દરખાસ્તને મંજુરી: 26 વર્ષ બાદ[more...]
૪-ફેબ્રુઆરી – વિશ્વ કૅન્સર દિવસ! આરોગ્યમંત્રી ખુદ દર્દી બન્યા
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે કૅન્સરગ્રસ્ત બાળકની ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી કલ્પે એપ્રન અને સ્ટેથોસ્કોપ પહેરીને કૅન્સર વોર્ડમાં રાઉન્ડ લઇ બાળ દર્દીઓ સાથે સંવાદ સાધીને[more...]
વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા તેમજ નિર્દોષ જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવામાં આવ્યા
રાજ્યવ્યાપી ડ્રાઇવ દરમિયાન ૮૪૭ એફ.આઇ.આર દાખલ કરી ૧૪૮૧ આરોપીઓની સામે ગુના દાખલ કર્યા : ૧૦૩૯ આરોપીઓની ધરપકડ માથાભારે વ્યાજખોરો સામે ૨૭ પાસાની દરખાસ્ત કરવામાં આવી[more...]
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દૈનિક 11 હજાર બાંધકામ શ્રમિકો માત્ર ₹5માં ભોજન મેળવે છે
રાજ્યના 7 જિલ્લામાં 99 કડિયાનાકા પર ભોજનની વ્યવસ્થા, ચાર મહિનામાં 3 લાખથી વધુ શ્રમિકોએ લાભ લીધો હવે 100થી વધુ શ્રમિકો હોય તેવી સાઇટ પર ભોજનની[more...]
સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી! સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું
file photo • જે ફરજ અને જવાબદારી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની છે તેઓ શું આંખ આડા કાન કરીને લાખો નાગરિકોના જીવન સાથે રમત કરી રહ્યું છે[more...]
અમદાવાદ હેડ કોન્સ્ટેબલની હપ્તાખોરી બહાર આવી! એસીબીએ રંગે હાથ ઝડપયો
માટીના ડમ્પરની હેરાફેરી માટે ₹2000/- નો હપ્તો અમદાવાદ: 02'02'2023સરકાર ભલે પારદર્શીતાની વાતો કરે પણ ભ્રષ્ટાચારનું ભૂત ખૂણેખૂણે છુપાયું છે. એસીબીએ નરોડા હંસપૂરા ચોકડી પાસે વધુ[more...]
દિલ્હી પરેડમાં ગુજરાતનો ટેબ્લો ‘લોકપ્રિયતા શ્રેણીમાં’ પ્રથમ ક્રમે આવતા માહિતી ખાતાને અભિનંદન પાઠવતા રાજ્યના મુખ્યમંત્રી
ગાંધીનગર: 02'02'2023પ્રજાસત્તાક દિવસ ૨૦૨૩ની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો 'લોકપ્રિયતા શ્રેણીમાં' પ્રથમ ક્રમે આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માહિતી ખાતાને અભિનંદન પાઠવ્યા હતા. સોલાર એનર્જી-વીન્ડ એનર્જી-મોઢેરા સોલાર[more...]
47મા સ્થાપના દિવસની રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરતું ભારતીય તટ રક્ષક દળ.
ગાંધીનગર: 02'02'2023ભારતીય તટરક્ષક દળે બુધવારના રોજ પોતાના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર/રાજ્ય સરકારના[more...]
ભાદરના કાંઠે! દેશી દારૂની ભઠ્ઠીઓ SMC એ ઝડપી પાડી, પોલીસકર્મીઓ બુટલેગર સાથે કોલ ડિટેલ મળી
રાજકોટ SPએ ૩ કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ…. રાજકોટ: 02'02'2023 સ્ટેટ મોનિટીરીંગ સેલ દ્વારા થોડા સમય પૂર્વે રાજકોટના જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલ ભાદર નદી કાંઠેથી દેશી[more...]