ઓપરેશન કાવેરી: વેલકમ ટુ ગુજરાત! સુદાનમાં ફસાયેલા 56 ગુજરાતીઓનું અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત કરતા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી
સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી 'ઓપરેશન કાવેરી' અંતર્ગત હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ...