ટોપ ન્યુઝ

અમદાવાદ એરપોર્ટ કરોડો ખર્ચાયા છતાં પાણી ફરી વળ્યાં! જુઓ વિડીયો

સામાન્ય વરસાદમાં મુસાફરો પરેશાનટ્વીટરના માધ્યમથી મુસાફરે એરપોર્ટની વ્યવસ્થાઓની પોલ ખોલી પાણી પહેલા પાળ કરવી એ સામાન્ય બુદ્ધિનો વિષય છે. પરંતુ...

યુવતીએ પ્રેમસંબંધ તોડી નાખતા પ્રેમીએ ઉશ્કેરાઇને તેની ઓફિસે જઇ તોડફોડ કરી લૂંટ ચલાવી 

તારી છોકરીના હું કોઇ સાથે લગ્ન કરવા નહીં દઉ તેવી યુવતીના પિતાને ધમકી આપી હતી  ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ...

‘તું તારા પતિ પાછળ સતી કેમ ના થઈ’ સાસરિયાંના મ્હેણાંથી એન્જિનિયર યુવતીનો આપધાત

કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ સાસરિયાંના ત્રાસ અને મ્હેણાંથી કંટાળી સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી દસ દિવસઅગાઉ આત્મહત્યા કરી હતી. દોઢ વર્ષ...

કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબીપટેલના બે સાગરીતોની મુંબઈથી ધરપકડ

મુખ્ય સૂત્રધાર બોબીની ચાંદલોડિયા ખાતેની ઓફિસમાંથી મળી આવેલા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી હોવાનું પુરવાર થયું હતુ કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ...

અમદાવાદની રથયાત્રામાં ઉપયોગમાં લેવાશે થ્રીડી મેપિંગ ટેકનોલોજી, એક જ ક્લિકથી તમામ માહિતી મળશે

રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ શણગારેલા ટ્રક, અખાડાઓ ક્યાં પહોંચ્યા તે એક ક્લીકથી ખબર પડશે પોલીસ કંટ્રોલ રૂમમાથી સોફ્ટવેર મારફતે પોલીસ...

મસ્જીદના મૌલાનાના ઈશારે બાઈકની ચોરી કરતા યુવકની ધરપકડ

પશ્ચિમ વિસ્તારમાં થતી બાઈક ચોરીનું રહસ્ય ખુલ્યું        શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, એલિસબ્રિજ, નવરંગપુરા અને વેજલપુરમાંથી થતી...

સગીરાનું અપહરણ કરી તેને લગ્ન માટે અન્ય રાજ્યમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું

કણભામાંથી લાપત્તા થયેલી સગીરા મળી આવતા ખુલાસો થયો એક સગીર સહિત છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા સગીરાના લગ્ન રાજસ્થાન, મધ્યપ્રદેશ...

અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંડર 19 માટે અમદાવાદના વિવિધ સ્થળો પર 21થી 25 મે દરમિયાન થશે પસંદગી પ્રક્રિયા

ટેનિસ, ચેસ અને જુડોના ખેલાડીઓ રાજ્યકક્ષાની પસંદગી કસોટી માટે કરાવી શકશે નોંધણી અમદાવાદ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જાહેર કરાયા...

શાહીબાગ પોલીસ ઉપર જબરદસ્ત પથ્થરમારો! ચાઇના ગેંગના લીડરને બચાવવા માટે સાગરીતોએ કર્યો હુમલો

ડી સ્ટાફ ઓફીસ થી 500 મીટરના અંતરે ઘટી ઘટનાપોલીસ કર્મી ગંભીર રૂપે ઘાયલફાયરિંગ પણ થયું હોવાની ચર્ચા ગુણખોરીને ડામવા પોલીસ...

ઇન્સ્ટાગ્રામ પર થયેલ પ્રેમ ભારે પડ્યો! અમદાવાદના પશ્ચિમ વિસ્તારની એક યુવતી સાથે શું થયું જાણો

યુવતીને ઈનસ્ટાગ્રામ પર મેસેજ કરી યુવકે પ્રેમમાં ભોળી બિભત્સ ફોટા મેળવી લીધા બિભત્સ ફોટા વહેતા કરવાનું કહીને યુવકે યુવતી પાસેથી...

You may have missed

Translate »