Month: June 2022

અમદાવાદના પોંશ વિસ્તારમાં ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાનું કૌભાંડ,

Views 🔥 મોંઘી બ્રાન્ડના સ્ટીકરો લગાવી બનાવાય છે ડુપ્લીકેટ દારૂ અમદાવાદ:૨૪'૦૬'૨૦૨૨અમદાવાદમાં દારૂના શોખીનો માટે આંચકા રૂપ એક કિસ્સો બહાર આવ્યો...

નવા ભારતનું નવું ગુજરાત : અંગદાનમાં અગ્રેસર ગુજરાત! સતત ચોથા દિવસે પણ અંગદાન

Views 🔥 અમદાવાદ સિવિલમાં છેલ્લા ચાર દિવસમાં દરરોજ એક અંગદાન : સરેરાશ ૪ વ્યક્તિઓને પ્રતિદિન નવજીવન સરકાર, સમાજ , સ્વૈચ્છિક...

સરકારની જાહેરાત ૮ કલાક વીજળીની અને મળે ૪ કલાક! વાવણી કરેલ બિયારણ નિષ્ફળ જવાની ભીતિ

Views 🔥 ખેતીની વીજળી માટે હલ્લાબોલ નસવાડી: ૧૮'૦૬'૨૦૨૨- અલ્લારખા પઠાણ નસવાડીવાલા નસવાડી તાલુકાના પલસણી ફીડર માંથી MGVCL નો ખેતીનો વિજ...

ચળકતી લાઇટે કુતુહલ સર્જ્યું! ક્યાંથી આવી આકાશમાં અસંખ્ય લાઈટ, જુઓ વિડીયો

Views 🔥 જાફરાબાદ: ૧૯'૦૬'૨૦૨૨ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં અદભૂત નજારો સર્જાતા કુતુહલ ફેલાઈ ગયુ. જાફરાબાદ ના લોર કડીયાળી વઢેરા સહિત...

માંગણીઓ માટે  ડોકટર્સ પહોંચ્યા માતાજીના મંદિરે!  જુઓ ડોકટર્સ આરતીનો વિડીયો

Views 🔥 ૧૦૮ દિવાની આરતી કરી માતાજીની પૂજા કરીઅમદાવાદ: ૧૮'૦૬'૨૦૨૨સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં ડૉક્ટર ની હડતાલ સતત ચોથા દિવસે યથાવત્...

અડચણરૂપ પાર્ક કરનારી વ્યક્તિને 1,000 રૂપિયાનો દંડ! ખોટી જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ગાડીનો ફોટો મોકલનારી વ્યક્તિને 500 રૂપિયાનું ઈનામ

Views 🔥 દિલ્હી: ૧૭'૦૬'૨૦૨૨ દેશમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો હવે ઘરદીઠના બદલે વ્યક્તિદીઠ વાહનો વસાવવા લાગ્યા...

ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ

Views 🔥 ગાંધીનગર: ૧૮'૦૬'૨૦૨૨દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેમની માતા હીરાબાનો 100 મો જન્મદિવસ છે ત્યારે...

ફિલ્મી ઢબે બંદૂકની અણીએ લૂંટ જુઓ CCTV માં કેદ થઈ

Views 🔥 અમદાવાદ: ૧૭'૦૬'૨૦૨૨ઓઢવ વિસ્તારમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે રૂપિયા ૫૦ લાખની લૂંટ થતા ચકચાર મચી ગઇ. આંગડિયા પેઢીમાં બે...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત

Views 🔥 અમદાવાદ:૧૭'૦૬'૨૦૨૨વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી...

મિલિટરીની તુલનામાં  પેરામિલેટરી જવાનાઓને મળતા લાભમાં વિસંગતતા બાબતે રોષ! અર્ધ લશ્કર સંગઠન રેલી કરશે

Views 🔥 ગાંધીનગર:૧૭'૦૬'૨૦૨૨ ગુજરાત અધૅ લશ્કર સંગઠન દ્વારા સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી.      ...

You may have missed