પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- પી.જી.આઇ.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- પી.જી.આઇ.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો

0 0
Spread the love

Read Time:1 Minute, 33 Second
Views 🔥 પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- પી.જી.આઇ.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- પી.જી.આઇ.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો

મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીએ શિક્ષણ વિભાગ અને શિક્ષક પરિવારને પાઠવ્યા અભિનંદન

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ – P.G.I માં ર૦૧૯-ર૦ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સફળતા મેળવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગને સુદ્રઢ આયોજન અને સમગ્ર શિક્ષક આલમને સફળ અમલીકરણ માટે અભિનંદન પાઠવ્યા છે.
શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ ૭૦ જેટલા પેરામિટર્સના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ જાહેર કરતું હોય છે. ગુજરાતે આ ગ્રેડીંગમાં અધ્યયન નિષ્પતિ અને ગુણવત્તા, પ્રવેશ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ક્ષમતા સહિતના ઇન્ડીકેટર્સમાં કુલ ૮૮૪ ગુણાંક મેળવીને આ A+ ગ્રેડ મેળવ્યો છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- પી.જી.આઇ.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- પી.જી.આઇ.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો

હોટેલ, રેસ્ટોરન્ટ, સહિતની દુકાનોના વેપારીઓ માટે રાહતના સમાચાર! તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.