છોટાઉદેપુરમાં એક વ્યકિત 50 ફૂટ પાણીના ટાંકા પર ચઢ્યો અને પગ લપસતાં નીચે પટકાયો! જુઓ વિડિયો થયો વાયરલ

છોટાઉદેપુરમાં એક વ્યકિત 50 ફૂટ પાણીના ટાંકા પર ચઢ્યો અને પગ લપસતાં નીચે પટકાયો! જુઓ વિડિયો થયો વાયરલ

1 0
Spread the love

Read Time:33 Second
છોટાઉદેપુરમાં એક વ્યકિત 50 ફૂટ પાણીના ટાંકા પર ચઢ્યો અને પગ લપસતાં નીચે પટકાયો! જુઓ વિડિયો થયો વાયરલ

છોટાઉદેપુર નગરના કવાંટ નાકા પાસે પાણીની ટાંકી ઉપર બપોરના સમયે ‘શોલે’ ફિલ્મના વીરુની જેમ એક વ્યક્તિ આત્મહત્યા કરવામાં ઇરાદે ચઢી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી યુવકને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો. યુવક સમજીને નીચે ઊતરવા જતાં ટાંકી ઉપરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓ થતાં વડોદરા રિફર કરવામાં આવ્યો છે.

Happy
Happy
33 %
Sad
Sad
67 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

VGGC-2024!  ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છે: રાષ્ટ્રપતિ શ્રી જોઝે રામોઝોર્તા

VGGC-2024!  ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છે: રાષ્ટ્રપતિ શ્રી જોઝે રામોઝોર્તા

અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવતા પીએમ મોદી

અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવતા પીએમ મોદી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.