સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા  ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન  યોજાશે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી રહેશે ઉપસ્થિત

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન યોજાશે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી રહેશે ઉપસ્થિત

0 0
Spread the love

Read Time:3 Minute, 12 Second

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા  ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન  યોજાશે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી રહેશે ઉપસ્થિત

અમદાવાદ: ભારતીય  યુવાનો  ક્રિકેટ, ફૂટબૉલ, વોલીબૉલ રમી શકે છે, દોડી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે, પણ રમતની વાત આવે ત્યારે ભારતીય  યુવતીઓ માટે આટલા બધા વિકલ્પ હોતા નથી.આ અનુમાન હવેના સમયમાં બદલાઈ જવા રહ્યુ છે. આજે રમતોની યાદીમાં જોઈએ તો મહિલાઓ કુસ્તી, મુક્કાબાજી કે કબડ્ડી, વેઇટ લિફટિંગ અને ફૂટબોલ જેવી અનેક રમતોમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહી છે અને માત્ર ભારત જ નહી પણ દેશ-વિદેશમાં પણ નામના મેળવી રહી છે. ભારતીય મહિલા ખેલાડીઓ પરંપરાગત જાતિગત માન્યતાઓને તોડીને વિશ્વ પર રાજ કરી રહી છે.

કેવડિયા કોલોની ખાતે નિર્માણ  પામેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”  આજે વિશ્વના નકશા પર આજે વૈશ્વિક પર્યટન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.  જે ભારતના સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે  આકાર પામ્યું છે. ત્યારે આ ભૂમિ પર સમગ્ર ભારતની એકતાના દર્શન થઈ શકે તેવું આયોજન થવા જઈ રહ્યું છે.

સાંસદશ્રી અમદાવાદ પશ્ચિમ – ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ  વુમનસ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ખાતે ૪૨ મા સિનિયર નેશનલ વુમન્સ ફુટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન તા ૨૧/૩/૨૦૨૧ થી તા ૨૬/૩/૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે. જેમાં ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશની ફૂટબોલ મહિલા ટીમ ઉપસ્થિત રહેશે. ગુજરાત  મહિલા ફુટબોલ એસોસિએશન ના પ્રમુખ અરુણકુમાર સાધુ ,મહા મંત્રી શ્રીમતી ટીનાક્રિષ્ના દાસ સમગ્ર ટુર્નામેન્ટ નું સંચાલન કાર્ય સંભાળી રહ્યા છે.

૪૨મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ નું તારીખ૨૧/૩/૨૦૧૬ સમય સાંજે ૫ કલાકે સ્થળ SRP પરેડ ગ્રાઉન્ડ કેવડિયા ખાતે યોજાશે. ઉદ્ઘાટન ડોક્ટર કિરીટભાઈ સોલંકી પ્રોરોટોમ સ્પીકર લોકસભા કરશે આ પ્રસંગે ડોક્ટર મહેશભાઈ નાયક ડીઆઈજી આમ યુનિટ વડોદરા જિલ્લા કલેક્ટર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક નર્મદા વગેરે ઉપસ્થિત રહેશે.

Views 🔥 સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા  ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન  યોજાશે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી રહેશે ઉપસ્થિત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા  ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન  યોજાશે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી રહેશે ઉપસ્થિત

રાષ્ટ્રીય વેક્સિન દિવસ વિશેષ: લોકજાગૃત્તિ અર્થે 70 વર્ષના પિતા અને 90 વર્ષના દાદા-દાદીને રસી અપાવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા  ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન  યોજાશે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી રહેશે ઉપસ્થિત

માઉન્ટ આબુ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયા.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.