શિક્ષણના હક માટે NSUI પહોંચ્યું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ! તાત્કાલીક RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા કરી માંગ

શિક્ષણના હક માટે NSUI પહોંચ્યું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ! તાત્કાલીક RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા કરી માંગ

0 0
Spread the love

Read Time:2 Minute, 46 Second
Views 🔥 શિક્ષણના હક માટે NSUI પહોંચ્યું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ! તાત્કાલીક RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા કરી માંગ

શિક્ષણના હક માટે NSUI પહોંચ્યું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ! તાત્કાલીક RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા કરી માંગ

અમદાવાદ: કોરોના નો કપરો સમય ચાલી રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના ની બીજી વ્હેર ઘાતક બની હતી. છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કાર્ય પણ બંધ હતુ. હાલ નવા સત્રનો પ્રારંભ પણ ગઈકાલ થી કરવામાં આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા RTE ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોય તેમ લાગી રહ્યું છે. હજુ સુધી RTE પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા માં આવી નથી.

કેન્દ્રની ભૂતપૂર્વ (UPA) સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે RTE મૂળભૂત શિક્ષણ અધિકાર નો કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં ૨૫ % વિદ્યાર્થીઓ મફત શિક્ષણ પ્રાઇવેટ શાળા માં આપવાનું તે જાહેર કર્યું હતું. દર વર્ષે RTE ની જાહેરાત ડિસેમ્બર મહિના ના અંત સુધી માં કરવામાં માં આવે છે. RTĚ પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરી થી માર્ચ મહિના નાં અંત સુધીમાં ફોર્મ ભરવાનો હોય છે. જૂન મહિના નાં અંત સુધીમાં બધા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા ૨ વર્ષ થી આ જાહેરાત કરવામાં પાંચ પાંચ મહિના નો વિલંબ થઇ રહ્યો છે. RTE મા પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ પણ હાલ મૂંઝવણ મા છે. અને પ્રવેશ મેળવવા વાળા તમામ વાલીઓ ની આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી હોતી. ગત વર્ષે પણ મોડી જાહેરાત ને કારણે ઘણા ઇચ્છુક વિધાર્થીઓ પ્રવેશ થી વંચિત રહી ગયા હતા. આ વર્ષે તારીખ ૭/૬/૨૦૨૧ થી નવું શૈક્ષણિક વર્ષ ચાલુ કરવામાં આવ્યું છે. વિધાર્થીઓ ને ઓનલાઇન શિક્ષણ આપવાનું પણ ચાલુ થયી ગયું છે. ત્યારે RTE માં નવા વર્ષ મા પ્રવેશ લેવા વાળા બાળકોનો અભ્યાસ રહી ના જાય તે માટે RTE ની પ્રક્રિયા વિના વિલંબે ચાલુ કરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જો અમારી માંગણી પૂર્ણ કરવામાં નહી આવે તો વિધાર્થી હિતમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

દલિત, છારા, મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઝેર ઓકતી ટિપ્પણીઓ કરનાર શખ્સ વિરૃદ્ધ વટવા જીઆડીસી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીનો ગુનો નોંધાયો!

દલિત, છારા, મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઝેર ઓકતી ટિપ્પણીઓ કરનાર શખ્સ વિરૃદ્ધ વટવા જીઆડીસી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીનો ગુનો નોંધાયો!

શિક્ષણના હક માટે NSUI પહોંચ્યું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ! તાત્કાલીક RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા કરી માંગ

સ્મિત રેલાવતો અનોખો ‘પ્રોજેક્ટ રિસાયકલ’! ‘પ્રોજેક્ટ રિસાયકલ’ હેઠળ ૨૧ વિદ્યાર્થીઓને સાયકલની ભેટ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.