કેરીની છાલે ઉભી કરી માથાકૂટ! યુવકને મરાઈ છરી

0
કેરીની છાલે ઉભી કરી માથાકૂટ! યુવકને મરાઈ છરી
Views: 83
0 0
Spread the love

Read Time:2 Minute, 8 Second
Views 🔥 કેરીની છાલે ઉભી કરી માથાકૂટ! યુવકને મરાઈ છરી

ભરતનગરમાં રહેતો યુવકને રસ્તામાં ઉભો રાખી પદોષીએ છરી મારી એટલે કે યુવકની માતાએ રસ્તા પર નાખી હતી

ભાવનગર શહેરમાં આજે પોલીસ સ્ટેશનમાં એક યુવક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે સમગ્ર બાબતમાં મામલો જોઈએ તો એક મામૂલી વાતનો છે તેને મોટું સ્વરૂપ ધારણ કરી લીધુ અને વાત મારામારી માથાકૂટ અને છરીના મારવા સુધી પહોંચી ગઈ હતી.

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં શિક્ષક સોસાયટી પાસે રહેતા ચિરાગ મદનલાલ રાજાણી પોતાની બેટરીની દુકાને હતા તે દરમિયાન તેની માતાએ ઘરે કેરીની છાલ ઘરની બહાર ફેંકતા પાડોશમાં રહેતા ધીરુભા ગોહિલ અને તેની દીકરીએ યુવકની માતાને જાહેરમાં કચરો અને મારા ઘર પાસે કેમ નાખો છોકરીને માથાકૂટ કરી હતી.

સમગ્ર ઘટનાને લઇને યુવક જ્યારે બપોરના સમયે દુકાન બંધ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેનો વાહન પાડોશમાં રહેતા કેતન ઉર્ફે ભયલુભા ગોહિલ તેને સરદારનગર સર્કલ પાસે ઊભો રાખીને ગાળો આપી કચરો મારા ઘર પાસે કેમ નાખે છો તેમ કહીને ઢીકા પાટુનો માર મારી ડાબા હાથે છેઈ વડે હુમલો કરતા આસપાસ વિસ્તારના દુકાનદારો અને રાહદરીઓ વચ્ચે પડતા કેતન ઉર્ફે ભયલુભા ધીરુભા ગોહિલ ત્યાંથી ભાગી ગયેલો બાદમાં યુવકના પિતાને ફોન કરતા તેઓ આવીને બાઇક પર હોસ્પિટલ પર આવીને બાઈક પર યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા યુવકને ફોન ઉપર પણ પાડોશમાં રહેતા કેતને મને માર મારવાની અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed