0
0
Read Time:26 Second
કવિ અંકુર શ્રીમાળીની કલમે!
નવી રચના
એ દૂરથી અમને જોઇ બહું હરખાઇ હતી.
તસ્વિર અમારી એમની આંખમાં સચવાઇ હતી.
કોઇ પૂછે તો કહે’ ચર્ચા એમની બહું સારી હતી”.
તસ્વિરમાં મિત્રોની અદાકારી બહું સારી હતી.
ચર્ચા અમારી અનંતને પાર કરવાની હતી.
નેદોસ્ત, દોસ્તી ધરા સાથે બાંધવાની હતી.