મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે NCC ગુજરાતને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા પ્રાપ્ત થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે NCC ગુજરાતને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા પ્રાપ્ત થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત કરવામાં આવશે

0 0
Spread the love

Read Time:57 Second
Views 🔥 મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે NCC ગુજરાતને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા પ્રાપ્ત થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત કરવામાં આવશે

ગાંધીનગર: મુખ્યમંત્રી  વિજય રૂપાણીના હસ્તે તા. 03, જુલાઈ-2021ના રોજ NCC ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન’ દ્વારા પ્રદાન થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત સમારોહ ગાંધીનગર ખાતે યોજાશે. મુખ્યમંત્રી નિવાસસ્થાનથી સવારે 10:30 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી NCC કેડેટ્સ સાથે વાર્તાલાપ પણ કરશે. આ ઉપરાંત # એક મૈં સૌ કે લિયે અભિયાનના પાંચમા તબક્કા “કારગીલના વીરોને ગુજરાતનો આભાર”ના શરૂઆતની જાહેરાત પણ કરવામાં આવશે.આ પ્રસંગે ગાંધીનગર ખાતે NCCના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે NCC ગુજરાતને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા પ્રાપ્ત થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત કરવામાં આવશે

ગુજરાત રાજ્યના ઇતિહાસમાં ૬૦ વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે NCC ગુજરાતને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા પ્રાપ્ત થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત કરવામાં આવશે

આજે જાણો એક ડો. જયદીપ ચૌહાણના દિલની વાત! “કવિની કલમે”

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.