આજે જાણો એક ડો. જયદીપ ચૌહાણના દિલની વાત! “કવિની કલમે”

0
આજે જાણો એક ડો. જયદીપ ચૌહાણના દિલની વાત! “કવિની કલમે”
Views: 87
0 0
Spread the love

Read Time:45 Second
Views 🔥 આજે જાણો એક ડો. જયદીપ ચૌહાણના દિલની વાત! “કવિની કલમે”


-ડૉ જયદીપ ચૌહાણ ( કૃષ્ણની રાધા )✒️….

મુઠભેડ જેવું થયું છે લાગણીને, સામે મૂકી એમને જ્યાં માંગણીને..

દિલથી ભલે આવકારો માનવીને,

તોયે ઘણા પગ મૂકે છે સાચવીને..

વરસો પછી એ મળી તો એમ લાગ્યું,

જાણે કે દરિયો મળ્યો છે જ્હાનવીને..

અફસોસ કરશો નહી ઠોકરનો ક્યારેય,

એ રાહ પર ચાલવાનું તારવીને

જીવનમા છે પણ નજર સામે નથી એ,

જીવી જવાનું છે ઉભરાં ઠાલવીને

લત હોય છે લાગણીને ચોટવાની, અંતર અહીં રાખવાનું જાળવીને

એવું છે મારી “રાધાનું” વળગણ, પંકિત મળી કોઇ ગમતી આ કવિને..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *