21 વર્ષ બાદ 21 વર્ષની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ! વર્ષ 2000માં લારા દત્તા બની હતી મિસ યુનિવર્સ

Share with:


Views 🔥 web counter

ભારતની બ્યુટી ક્વીન તરીકે હરનાઝ કૌર સંધુ 21 વર્ષ પછી મિસ યુનિવર્સ બની છે.

ભારતે 21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે.

આ પહેલા 2000માં લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી. નવી દિલ્હી, ભારતની હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સ બની છે ભારતને 21 વર્ષ બાદ આ ખિતાબ મળ્યો છે.

નવી દિલ્હી, ભારતની હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સ બની છે ભારતને 21 વર્ષ બાદ આ ખિતાબ મળ્યો છે હરનાઝ ચંદીગઢની છે. મિસ યુનિવર્સ 2021માં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની દીકરી હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે 21 વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ જીત્યો છે.

ભારતે ત્રીજી વખત મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો સોમવારે સવારે ઇઝરાયેલના ઇલાતમાં યોજાયેલી 70મી મિસ યુનિવર્સ સ્પર્ધામાંથી ઘણી. આ સ્પર્ધામાં ભારતની હરનાઝ કૌર પ્રથમ સ્થાન મેળવીને મિસ યુનિવર્સ 2021 બની છે. હરનાઝ પહેલા આ ખિતાબ લારા દત્તાએ વર્ષ 2000માં જીત્યો હતો.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed