0
0
Read Time:42 Second
RBI MPC Meet 2024: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુખ્ય વ્યાજ દરો પર મૉનેટરી પૉલિસી કમિટી (MPC)ના નિર્ણયની જાહેરાત કરી છે. આરબીઆઈએ મૉનેટરી પૉલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આનો સ્પષ્ટ અર્થ છે કે તમને EMIમાં અત્યારે કોઈ રાહત નહીં મળે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે (05 એપ્રિલ) જણાવ્યું હતું કે, “રિઝર્વ બેંકે પૉલિસી રેપો રેટને માત્ર 6.5% પર રાખવાનો નિર્ણય કર્યો છે.