0
0
Read Time:48 Second
રાજકોટ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ. નરેશ પટેલે પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન. પટેલ બ્રાસ વર્કસ એક સપ્તાહ માટે રહેશે બંધ. 450 કર્મચારીઓની છે આ કંપની. રાજકોટમાં કોરોનાનાં કહેર વચ્ચે સ્તુતિય પગલું. ખોડલધામનાં પ્રમુખ છે નરેશ પટેલ. સ્વૈચ્છિક લોકડાઉન કરી સમાજને આપ્યો અલગ સંદેશ. પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં છે આગવું નામ. આવતા ગુરુવાર સુધી ફેકટરી રહેશે બંધ. પટેલ બ્રાસ વર્કસનાં નિર્ણયનું અનુકરણ કરશે અન્ય કંપનીઓ?