“કવિની કલમે” આજે વાંચો કવિ અંકુર શ્રીમાળીની રચના શ્વાસ નીકળ્યો

0
“કવિની કલમે” આજે વાંચો કવિ અંકુર શ્રીમાળીની રચના શ્વાસ નીકળ્યો
Views: 84
0 0
Spread the love

Read Time:37 Second
Views 🔥 “કવિની કલમે” આજે વાંચો કવિ અંકુર શ્રીમાળીની રચના શ્વાસ નીકળ્યો

✍ અંકુર શ્રીમાળી

શ્વાસ નીકળ્યો

એક અજાણ્યો શ્વાસ નીકળ્યો.

હવામાં ચહલ પહલ થઇ ગઇ.

જાસૂસ કે પછી અંતરયામી,

દેહમાં દાવાનળ થઇ નીકળ્યો.

ઇચ્છાઓ પૂરી ના થઇ,

છતાં સમય પૂરો થતાં એ નીકળ્યો.

સૌ કોઇ કહે છે કે , “એ મ્હારો છે. “

છતાં કોઇનેય કહ્યા વગર એ નીકળ્યો.

દાયકાઓના સંબંધો શણગારી,

એ શણગાર વગર નીકળ્યો.

એ શ્વાસ કિરણો તોલતાં ત્રાજવાંમાં,

રમણીય અંકુરો સાથે નીકળ્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed