ભુપેન્દ્રપટેલ મુખ્યમંત્રી બનતા સનદી અધિકારીયો ની મનમાની થી ચાલતો આમજનતા દરબાર ની દશા દિશા બદલી

0
ભુપેન્દ્રપટેલ મુખ્યમંત્રી બનતા સનદી અધિકારીયો ની મનમાની થી ચાલતો  આમજનતા  દરબાર ની દશા દિશા બદલી
Views: 91
0 0
Spread the love

Read Time:4 Minute, 47 Second
Views 🔥 ભુપેન્દ્રપટેલ મુખ્યમંત્રી બનતા સનદી અધિકારીયો ની મનમાની થી ચાલતો  આમજનતા  દરબાર ની દશા દિશા બદલી

ગાંધીનગર: જનતા દરબાર સ્વર્ણિમ સ્કુંલ ૧ ગુજરાત ની સાડા છ કરોડ જનતા માટે ખોલી નાખ્વામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ના ૨૦વર્ષ ના શાસન માં ગુજરાત ના મુખ્યમંત્રી ને આમ નાગરિક સોમવાર મંગળવાર બે દિવસ  એપોઇન્ટમેન્ટ  વગર  મળવા નુ પહલી વખત શકય બનવાનું   કારણ શાદગીના મૂર્તિ ઘાટલોડિયા પૂર્વ કોર્પોરેટર વિધાનસભા ના ધારાસભ્ય ભુપેન્દ્રપટેલ મુખ્યમંત્રી બનતા સનદી અધિકારીયો ની મનમાની થી ચાલતો  આમજનતા  દરબાર ની દશા દિશા બદલી નાંખી છે. ધારાસભ્યો થી માંડીને ગુજરાતની સાડા છ કરોડ જનતા  મુખ્યમંત્રી ને  મળી પોતાની વાત સમસ્યા રજૂ કરી શકે છે.
શાદગીની મૂર્તિ સમાન મુખ્યમંત્રી ધુર્ત નથી સરકારની ભુલોનો અહસાસ થયેલો હોવાના કારણે પહેલાજ સ્વીકાર કે કામ કરવામાં  ભુલ થઈ જાય તો લાફો ના મારતા ધ્યાન દોરજો વડાપ્રધાન નરેન્દ્રમોદી પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન સહિત ના મુખ્યમંત્રીઓ આમ જનતાને મળવા માં એટીટ્યુટ રાખતા હોવાનો જનતા ને આજ સુધી જે અનુભવ તેમજ અભિપ્રાય ધરાવે છે. તે કંલક મિટાવી જનતાનો દરબાર ખુલતા ની સાથે જ નવ નિર્મિત મંત્રિયોના ચેમ્બર થી લઇને  મુખ્યમંત્રી ની ઓફિસ માં સોમવાર થી મંગલવાર ના દિવસે હજાર થી વધારે સંખ્યામાં નાગરિકો, જનતાના પ્રતિનિધિયોં ,પત્રકારો , સામાજિક સંસ્થાના અગ્રણિયોં  પાર્ટી ના કાર્યકર્તાઓ રૂબરૂ  મુલાકાત લઈ રહ્યા છે ,પોતાના મુખ્યમંત્રી સાથે આમ જનતા ફોટો પડાવ્યા બાદ કાર્યકર્તાઓ થી લઇને નાગરિકો ને સીએમ સાથેના ફોટા ઇમેલ પર ફોટો મોકલી આપવાની વ્યવસ્થા શરુ કરાતા રાજ્ય ના ધારાસભ્યો સાથે આવનાર મળતિયા અને  કાર્યકર્તાઓ ને સંવદેનશીલ સરકાર નો અહસાસ  હવે નજરે આવી રહ્યો છે. જો આજ પ્રમાણે ચાલશે તો આવનાર સમય માં મુખ્યમંત્રી આમ જનતા સુધી સીધે સંવાદ કરતા નજર આવશે, જે કામ ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી ગૃહમંત્રી અમિત શાહ નથી કરી શકયા મુખ્યમંત્રી બનતા જ  ગાંધીનગર નગર પાલિકાની ચુંટણી માં  કોગ્રેસ ની હવા કાઠી નાંખ્તા 44 માંથી 40 સિટો પર આસાનીથી વિજય મેળવી લિધો છે, તાલુકા પંચાયત માં મોટી સફળતા મેળવી છે. આ રિપોર્ટ કાર્ડ નરેન્દ્રમોદી  અમિતશાહ કરતા ઘણો સારો છે.

રાજકિય વિશ્લેષકો માની રહ્યા છે, ગાંધીનગર ચુંટણી માં પટેલે જે  સફળતા મેળવી છે. ગુજરાત ના પૂર્વ મંત્રિયો માં હાલ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચે તેવો કોઇ નેતા નથી ભુપેન્દ્રપટેલ અને પાટિલ ની જોડી ચુનૌતી બની રહશે જેનું કારણ એ છે કે પાટીલે રાજય ની 182 સિટો માંથી 181 સિટો જીતવાના મુગેરીલાલ ના હસીન ખ્વાબ જોઇ રહ્યા છે , પાટિલે જે રીતે આવનાર સમય માં 100 નવા ચહેરા ને ચુંટણી લડાવવા ની જાહેરાત બાદ મોટા ભાગના નેતાઓ ની દિલની ધડકનો તેજ બની ગઇ છે. જૂના મંત્રીઓ બેરોજગાર બની ગયા છે. નવા નેતાઓ મંત્રીઓ ના પણ પતા કપાવવાની સંભાવના છે, ભારતીય જનતા પાર્ટી ૨૦૨૨ ચુંટણી મહોત્સવ પ્રસંગે  પાટીલ જે બોલે છે તે કરી બતાવે છે.

ભુપેન્દ્ર પટેલ ને હવે ઓળખની જરુર નથી  એમની સાદગી જ ચહેરો છે જે લગાતાર  ચુંટણીઓ જીતતા આવ્યા છે  હવે એમને આ પદ્દ થી હટાવવા નું મુશ્કેલ છે. આટલુજ નહી પ્રસિદ્ધ  જયોતિષીએ ભવિષ્યવાળી કરી છે  ગુજરાત થી દિલ્હી  થી ગાંધીનગર મુખ્યમંત્રી માટે દુર નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed