Read Time:1 Minute, 9 Second
અમદાવાદ: અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશનની અંદરના સકુંલની ઘટના. પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા. બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું.
જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલ ઉચ્ચ પોલિસ અધિકારીઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની સૂચનાઓ આપી હતી.