0
0
Read Time:1 Minute, 1 Second
સરહદી વિસ્તાર માં સોસીયલ મીડિયામાં CMને ચીમકી આપતો વિડીયો થયો વાયરલ.
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિડીયો મેસેજથી ધમકી મળતા ચકચાર મચી ગયો છે.
સોસીયલ મીડિયામાં સીએમને ચીમકી આપતો વિડીયો વાયરલ થયો છે. બટુક મોરારી બાપુ મહેશ ભગત નામ ધારી અને પોતે વાવ બનાસકાંઠાના હોવાનું કહી સીએમ પાસેથી રૂપિયા એક કરોડની માંગ કરવામાં આવી છે.
11 દિવસમાં 1 કરોડ પહોંચાડી દેવા આપી ચીમકી આપી અને જો પૈસા નહીં પહોંચાડે તો અકસ્માતમાં માર્યો જઈશની આપી ધમકી.
તમને ગાદીએ બેસાડ્યા છે તો 1 કરોડની દક્ષિણા પહોંચાડી દોનું વિડીયોમાં ઉચ્ચારણ.
વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ હોઈ લોકલ એપ કોઈ પૃષ્ટિ કરતુ નથી.