આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની અનોખી ઉજવણી! ૮ કલાકમાં ૭૫ કિલોમીટરની મેરોથોન દોડ યુવકે પૂર્ણ કરી

આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની અનોખી ઉજવણી! ૮ કલાકમાં ૭૫ કિલોમીટરની મેરોથોન દોડ યુવકે પૂર્ણ કરી

0 0
Spread the love

Read Time:1 Minute, 5 Second
Views 🔥 આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની અનોખી ઉજવણી! ૮ કલાકમાં ૭૫ કિલોમીટરની મેરોથોન દોડ યુવકે પૂર્ણ કરી


મહેસાણા:૧૬’૦૮’૨૦૨૨
દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની અલગ અલગ ઉજવણી થઈ રહી છે. ત્યારે કડીના યુવાન દ્વારા ૮ કલાકમાં ૭૫ કિલોમીટર મેરેથોન દોડ પૂર્ણ કરી સૌને અચંબિત કરી દીધા છે. યુવકે મહેસાણાના વડવાળા હનુમાનજી મંદિરથી આ દોડની શરૂઆત  કરી હતી, જે કડી થી વોટર પાર્ક અને વોટર પાર્ક થી કડી સહિત આજુબાજુ ના વિસ્તારોમાં ફરી પુરા ૭૫ કિલોમીટર પૂર્ણ કર્યા હતા.

કડીના ધારાસભ્ય કરશન ભાઈ સોલંકી દ્વારા આ મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું . જેમા કડી ના યુવાન, પરેશ રાવલ સાથે અન્ય  લોકો પણ જોડાયા હતા. જેમાં સેજલ વાઘેલા ૫૦ કિલોમીટર,ડૉ. પરાગ પટેલ એ ૩૫ કિલોમીટર અને અજય પટેલ દ્વારા ૩૦ કિલોમીટર દોડ પુર્ણ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની અનોખી ઉજવણી! ૮ કલાકમાં ૭૫ કિલોમીટરની મેરોથોન દોડ યુવકે પૂર્ણ કરી

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની અનોખી ઉજવણી! ૮ કલાકમાં ૭૫ કિલોમીટરની મેરોથોન દોડ યુવકે પૂર્ણ કરી

સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.