અમદાવાદમાં કરવામાં આવ્યું બ્રહ્મ ચોર્યાસીનું આયોજન , રાજ્યમાંથી 11 હજાર થી વધુ ભૂદેવ આવ્યા

<strong>અમદાવાદમાં કરવામાં આવ્યું બ્રહ્મ ચોર્યાસીનું આયોજન , રાજ્યમાંથી 11 હજાર થી વધુ ભૂદેવ આવ્યા</strong>
Views: 72
0 0
Spread the love
Read Time:1 Minute, 3 Second


અમદાવાદ:08’01’2023
અમદાવાદ એસજી હાઇવે ખાતે આવેલા સોલા ભાગવતમાં 8 જાન્યુઆરી, 2023ના રોજ બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં ગુજરાતભરમાં વસતા તમામ બ્રાહ્મણો આ જ્ઞાતિભોજનમાં ભાગ લેવા માટે આવ્યા.  દ્વારકાધીશના શારદાપીઠના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શિવાનંદ સરસ્વતીજી આ બ્રહ્મ ચોર્યાસી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આશરે 11 હજાર બ્રાહ્મણો ભોજન ગ્રહણ કર્યું હતું.  બ્રહ્મ સમાજના અગ્રણી ના જણાવ્યા મુજબ, આ જ્ઞાતિ ભોજનમાં દરેક બ્રાહ્મણે પિતાંબર સાથે આવવાનું ફરજિયાત હતું. સોલા ભાગવત ખાતે યોજાયેલા  આ બ્રહ્મ ચોર્યાસી કાર્યક્રમ દરમિયાન સમૂહ પૂજા, મહાઆરતી અને શ્લોક વાંચનનું આયોજન કરવામાં આવ્યું .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »