0
0
Read Time:33 Second
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના 48 વોર્ડના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડમાં બે પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે શહેરમાં નવી નિમણુંકો કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મતસિંહ દ્વારા આ નિમણુંકોની જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વોર્ડ પ્રમુખો ને ખુબ ખુબ અભિનંદન અને આવનારા સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ને વધુ મજબૂત કરે એવી હ્દયપૂર્વક હાર્દિક શુભકામનાઓ 🙏🏼@HimmatsinghMla pic.twitter.com/6C1CLMMo7P
— Gujarat Congress (@INCGujarat) March 15, 2024