અમેરિકાથી પાર્સલ આવ્યું હતું : હાઇબ્રીડ ગાંજા સાથે આરોપીઓની ધરપકડ : ડિલીવરી પહેલા જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી અમદાવાદ:અમેરિકાના પાર્સલમાં આવેલું…
Month: June 2024
દિવ્યાંગ દર્દીઓ સાથે અમદાવાદ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મનાવ્યો યોગ દિવસ
અમદાવાદ; ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી કેમ્પસ અમદાવાદ ખાતે તારીખ 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી…
સીમા યોગ:- ભારત – પાક. આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન સ્થાપિત
બનાસકાંઠા: ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને…
બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા
ગાંધીનગર: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ સહભાગી થઇ રહ્યા છે તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ…
અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પ્રિ-મોન્સુન અંતર્ગત પુર જેવી પરિસ્થિત પર મોકડ્રીલ યોજાઈ
અમદાવાદ: ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે પૂર/હેઝાર્ડ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.…
કારગીલ વિજયની રજત જયંતિ પર ભારતીય સેના દ્વારા મોટરસાઇકલ રેલીનું કરાયું આયોજન
અમદાવાદ: કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સ્મૃતિમાં તેમજ કારગિલ યુદ્ધના નાયકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને…
૪ વર્ષની બાળકીને એક મહિના સુધી માતા-પિતાની જેમ સારસંભાળ આપી હોસ્પિટલના સ્ટાફે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી. જનરલ હોસ્પિટલ ખાતે ૬ મે, ૨૦૨૪ના રોજ આશરે ૪ વર્ષની એક અજાણી બાળકીને દાઝી…
અમદાવાદ પત્રકાર પર હુમલો કરનાર સોપારીકીલર ગેંગને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ: તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ મનીષભાઈ જગદીશચંદ્ર શાહ (પત્રકાર) તેઓની મોટર સાઇકલ પર ઓફીસ જતા હતા દરમ્યાન ૧૦.૪૫ વાગે અમદાવાદ શહેર…