14 વર્ષે ચુકાદો! અમદાવાદને મળ્યો ન્યાય 38 ને ફાંસી, 11ને આજીવન કારાવાસની સજાનો હુકમ

14 વર્ષે ચુકાદો! અમદાવાદને મળ્યો ન્યાય 38 ને ફાંસી, 11ને આજીવન કારાવાસની સજાનો હુકમ

0 0
Spread the love

Read Time:4 Minute, 19 Second
14 વર્ષે ચુકાદો! અમદાવાદને મળ્યો ન્યાય 38 ને ફાંસી, 11ને આજીવન કારાવાસની સજાનો હુકમ


અમદાવાદ: શહેરમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો (Ahmedabad serial blast case verdict) 14 વર્ષે ચુકાદો જાહેર થયો છે. આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા 49 દોષિતોને સજાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં  આરોપીઓને સજામાં UAPAની કલમ 20 હેઠળ 38 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે, 11 આરોપીઓને આજીવન કેદ જીવે ત્યાં સુધી સજા ફટકારવામાં આવી છે.

ફાંસીની સજા કોને કોને

આરોપી નં-1  જાહીદ કુતબુદ્દીન શેખ ફાંસી 

આરોપી નં-2  ઈમરાન ઈબ્રાહીમ શેખને ફાંસી 

આરોપી નં-3  ઈકબાલ કાસમ શેખ ફાંસી 

આરોપી નં-4  સમસુદ્દીન શાહબુદ્દીન શેખ ફાંસી 

આરોપી નં-5  ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી ફાંસી 

આરોપી નં-6   મોહમદ આરીફ કાગઝી ફાંસી 

આરોપી નં-7   મહંમદ ઉસ્માન અગરબત્તીવાલા ફાંસી 

આરોપી નં-8   યુનુસ મહમદ મન્સુરી ફાંસી 

આરોપી નં-9   કમરુદ્દીન મહંમદ નાગોરી ફાંસી 

આરોપી નં-10  આમીલ પરવાઝ શેખ ફાંસી 

આરોપી નં-11  સાબલી અબ્લુદ કરીમ મુસ્લીમ ફાંસી 

આરોપી નં-12  સફદર હુસેન જહરુલ હુસેન નાગોરી ફાંસી

આરોપી નં-13  હાફીઝ હુસેન તાજુદ્દીન મુલ્લા ફાંસી 

આરોપી નં-14  મોહમદ ગુલામ ખ્વાજા મન્સુરી ફાંસી 

આરોપી નં-15  મુફ્તી અબુબસર અબુબકર શેખ ફાંસી 

આરોપી નં-16  અબ્બાસ ઉંમર સમેજા ફાંસી 

આરોપી નં-18  જાવેદ એહમદ શેખ ફાંસી 

આરોપી નં-27  મહંમદ ઈસ્માઈલ મહંમદ ઈસાક મન્સુરી

આરોપી નં-28  અફઝલ મુતલ્લીબ ઉસ્માની

આરોપી નં-31  મહંમદ આરીફ જુમ્મન શેખ

આરોપી નં-32 આરીફ બસીરૂદ્દીન શેખ

આરોપી નં-36  મહંમદ આરીફ નસીમ અહેમદ મીરઝા

આરોપી નં-37 કયામુદ્દીન સરફુદ્દીન કાપડીયા

આરોપી નં-38  મહંમદ સેફ

આરોપી નં-39  જીશાન ઈશાન અહેમદ શેખ

આરોપી નં-40  ઝીયાઉર અબ્દુલ રહેમાન તેલી

આરોપી નં-42  મહંમદ શકીલ લુહાર

આરોપી નં-44  મોહંમદ અકબર ઈસ્માઈલ ચૌધરી

આરોપી નં-45  ફઝલે રહેમાન દુર્રાની

આરોપી નં-47  અહેમદબાવા અબુબકર બરેલવી

આરોપી નં-49  સરફુદ્દીન

આરોપી નં-50  સૈફુર રહેમાન

આરોપી નં-60  સાદુલી અબ્દુલ કરીમ

આરોપી નં-63  મોહંમદ તનવીર પઠાણ

આરોપી નં-69  આમીન નઝીર શેખ

આરોપી નં-70  મોહમદ મોબીન

આરોપી નં-75  મોહમ્મદ રફીક મસકુર અહેમદ

આરોપી નં-78  તૌસીફખાન પઠાણ

આજીવન કેદની સજા કોને

આરોપી નં-20  અતીકઉર રહેમાન અબ્દુલ હકીમ મુસલમાન

આરોપી નં-21  મહેંદીહસન અબ્દુલ હબીબ અન્સારી

આરોપી નં-22  ઈમરાન અહેમદ સીરાજ અહેમદ હાજી પઠાણ

આરોપી નં- 26 મહંમદ અલી મહોરમ અલી અન્સારી 

આરોપી નં-30  મહંમદ સાદ્દીક શેખ

આરોપી નં-35  રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા

આરોપી નં-43  અનીક ખાલીદ શફીક સયૈદ

આરોપી નં-46  મોહંમદ નૌસાદ મોહંમદ ઈરશાદ સયૈદ

આરોપી નં-59  મોહંમદ અન્સારી

આરોપી નં-66 મોહંમદ સફીક અન્સારી

આરોપી નં-74  મોહમદ અબરાર બાબુખાન મણીયાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

‘જિંદગીના સરનામે’ પુસ્તકના યુવા લેખક ક્રિષ્ના પટેલનું બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા સન્માન કરાયું

‘જિંદગીના સરનામે’ પુસ્તકના યુવા લેખક ક્રિષ્ના પટેલનું બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા સન્માન કરાયું

‘જિંદગીના સરનામે’ પુસ્તકના યુવા લેખક ક્રિષ્ના પટેલનું બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા સન્માન કરાયું

અગમ ફાઉન્ડેશન દ્વારા ” જાગો માતા પિતા જાગો “! સુરતમાં થયેલી  દુઃખદ ઘટનાનો શિકાર બનેલી ગ્રીષ્માને શ્રધ્ધાંજલી અપાઈ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.