અમદાવાદ વટવા GIDC માં સર્જાયા આગના ભયંકર દ્રશ્યો! જુઓ વિડીયો, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો

0
અમદાવાદ વટવા GIDC માં સર્જાયા આગના ભયંકર દ્રશ્યો! જુઓ વિડીયો, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો
Views: 83
0 0
Spread the love

Read Time:52 Second

અમદાવાદ વટવા GIDC માં સર્જાયા આગના ભયંકર દ્રશ્યો! જુઓ વિડીયો, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો

અમદાવાદ: વટવા GIDC ફેજ-3 માં આવેલ એક પ્લાસ્ટિક કંપનીમાં આગના લાગતા અફરાતફરીનો માહોલ સર્જાય ગયો. ભયંકર ધડાકાઓ સાથે આગ વધુ વિકરાળ થતા આસપાસ ભયનો માહોલ વ્યાપી ગયો છે. આગ લાગ્યાની જાણકારી મળતાની સાથે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. પરંતુ આગ વધુ ને વધુ ભયંકર થતા અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વટવા જીઆઇડીસી આગ માટે બ્રિગેડ કોલ જાહેર કર્યો.

Views 🔥 અમદાવાદ વટવા GIDC માં સર્જાયા આગના ભયંકર દ્રશ્યો! જુઓ વિડીયો, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed