અમદાવાદમાં કારે બાઇક ચાલકને લીધો અડફેટે. એકની હાલત ગંભીર..

0
અમદાવાદમાં કારે બાઇક ચાલકને લીધો અડફેટે. એકની હાલત ગંભીર..
Views: 83
0 0
Spread the love

Read Time:1 Minute, 3 Second
Views 🔥 અમદાવાદમાં કારે બાઇક ચાલકને લીધો અડફેટે. એકની હાલત ગંભીર..

અમદાવાદમાં કારે બાઇક ચાલકને લીધો અડફેટે. એકની હાલત ગંભીર..

અમદાવાદ; : અમદાવાદના કેડિલા ઓવરબિજની ઘટના. ઓવરબિજ પર જશોદાનગર તરફ ના છેડે વરના કારે હોન્ડા બાઈક પર જઈ રહેલ યુવકોને ૨૦૦ મીટર સુધી ઘસડીને પટકયા. કાર ડાબી સાઈડની ફુટપાથ પર ચડી બ્રિજ પર પુલ પર લટકી ગઈ. કારચાલક નશા ની હાલત મા હોવાની સ્થાનિકોમાં ચર્ચા.. બાઈકચાલક યુવક ગાયકવાડ હવેલીમા ફરજ બજાવતો હોવા ની વાત પરિજનોએ કરી.બાઈક ચાલક યુવકો પૈકી એક યુવકની હાલત નાજુક જ્યારે બીજાની હાલત ગંભીર. ૧૦૮ ના આવતા સ્થાનિકો તેને બચાવવા રિક્ષામા હોસ્પિટલ લઈ ગયા. કારચાલક ને પણ થઈ ઈજા તેને પણ હોસ્પિટલ મોકલાયો. ટાફિઁક પોલિસ ને કરાઈ જાણ.. પોલીસ ઘટના સ્થળે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *