અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને રાષ્ટ્રીય ડોક્ટર દિવસની શુભેચ્છા પાઠવતા અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે

0
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને રાષ્ટ્રીય ડોક્ટર દિવસની શુભેચ્છા પાઠવતા અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે
Views: 99
0 0
Spread the love

Read Time:1 Minute, 19 Second
Views 🔥 અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને રાષ્ટ્રીય ડોક્ટર દિવસની શુભેચ્છા પાઠવતા અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં આજે ડોક્ટર્સ ડે ની ઉજવણીમાં જિલ્લા કલેકટર સંદીપ સાંગલે જોડાયા હતા. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ડોક્ટર્સ ડે નિમિત્તે આઇ.એમ.એ. અને દેશના તમામ તબીબોને  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લા કલેકટર સંદીપ સાગલે એ અમદાવાદ સીવીલ હોસ્પીટલના અસ્મિતા ભવન ખાતે ના ઓડિટોરિયમ થી આ વીડિયો કોન્ફરન્સિંગ જોડાયા હતા. કલેકટરે સિવિલ હોસ્પિટલના તમામ તબીબો નો કોરોના કાળમાં કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરી બદલ આવકાર્યા હતા અને તેમના જુસ્સાને બિરદાવ્યો હતો.

કલેકટરે સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી.મોદીના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના કાળમાં કરવામાં આવેલી કામગીરી બદલ તમામ હેલ્થકેર  વર્કર્સને અભિનંદન પાઠવ્યા હતા અને તમામની  કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed