શાળાઓ ખુલવાનું કાઉન્ટ ડાઉન! વર્ગખંડની સાફ સફાઈ કરવામાં આવી.

0
શાળાઓ ખુલવાનું કાઉન્ટ ડાઉન! વર્ગખંડની સાફ સફાઈ કરવામાં આવી.
Views: 121
0 0
Spread the love

Read Time:1 Minute, 12 Second
Views 🔥 શાળાઓ ખુલવાનું કાઉન્ટ ડાઉન! વર્ગખંડની સાફ સફાઈ કરવામાં આવી.

સેનેટાઇઝ 50% વિદ્યાર્થીઓ સાથે શાળાઓ શરૂ થશે
ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

મોડાસા: આવતીકાલ 15 જુલાઇથી શાળા કોલેજો શરૂ કરવાની કોરોના ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકારે તૈયારીઓ દાખવી ત્યારે મોડાસા ની શૈક્ષણિક સંસ્થાઓ દ્વાર શાળા પરીસર તેમજ ઓફીસ, ઓરડાનોની સાફ સફાઈ તેમજ સેનેટાઇઝ કરવાની તૈયારીઓ આરંભી છે. આવતીકાલ થી શાળાઓ માં ઓફલાઇન શિક્ષણની શરૂઆત થઈ રહી છે..શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓ ને હાજર રાખી સરકાર દ્વારા તૈયાર કરાયેલ કોરોનાની SOP મુજબ શાળા શરૂ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. જેના માટે વાલીઓએ પોતાના બાળક ને શાળાએ મોકલવા માટે સંમતિ પત્રક આપવાનું રહેશે,, શાળાઓ શરૂ કરવાનો પરિપત્ર થતા બાળકોને આવતીકાલથી વર્ગખંડ માં ઓફલાઇન શિક્ષણ નો લાભ મળશે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *