15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી

0
15  મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી
Views: 87
0 0
Spread the love

Read Time:2 Minute, 55 Second
Views 🔥 15  મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

15 ઓગસ્ટના રોજ ‘સ્વતંત્રતા દિવસ’ ના પાવન અવસરે પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ઠ તથા સરાહનીય સેવા આપનાર પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે કે, જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.

સમગ્ર દેશના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે એમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓનો સમાવેશ થાય છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ આપવામાં આવશે.

રાજ્યના 19 પોલીસ કર્મીઓને ‘શ્રેષ્ઠ કામગીરી’ માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે કે, જેમાં 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે તો ગુજરાતના 17 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.
હાલોલના DySP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે.

આની સાથે જ આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. આની ઉપરાંત ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી આટલા અધિકારીઓને એનાયત થશે એવોર્ડ:

હરપાલસિંહ રાઠોડ, DySP હાલોલ, પ્રેમજીભાઈ પરમાર, ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર, દુર્ગેશ ભાઈ પટેલ, DySP – SRPF ભરૂચ, અરજણભાઈ બારડ, DySP – SRPF રાજકોટ, અનિલ કુમાર પટેલ, DySP – SRPF સુરત, દશરથ સિંહ ગોહિલ, DySP, IB ગાંધીનગર, હર્ષ કુમાર ચૌધરી, DySP, SRPF અમદાવાદ, જ્યોતિન્દ્રાગીરી ગોસ્વામી, PI ગાંધીનગર

બકુલભાઈ ગુંદાની, DySP ગાંધીનગર, પ્રવીણભાઈ ચૌધરી, DySP બનાસકાંઠા, રાજેન્દ્રસિંહ સિસોદિયા, ASI ગોધરા, રમેશચંદ્ર વાઘેલા, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, જગદીશભાઈ દવે, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મનીષ કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, જિતેન્દ્ર કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ – સુરત, નરેન્દ્ર કુમાર ગોંડલિયા, ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર, પ્રવીણભાઈ વણઝાર, PSI – અમદાવાદ ATS, મોહમ્મદ રફીક ચૌહાણ, ASI – રાજકોટ રૂરલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *