નિતેશ બગડા, અમદાવાદ.
અમદાવાદમાં 67 સરકારી અને ખાનગી સ્કૂલોમાં ના સ્ટાફને વેકસીન આપવામાં આવી હતી વિદ્યાર્થી શિક્ષકો કર્મચારીઓને વેકસીન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી કોવિન એપ પર ઓનસ્પોટ રજિસ્ટ્રેશન બાદ અપાસે રસી હાલની વાત કરવામા આવે તો 2સપ્ટેમ્બર થી ધોરણ 6 થી 8 ના ઑફ લાઇન વર્ગો શરૂ થઈ રહ્યા છે જેમાં શિક્ષકો સુરક્ષિત રહેશે કર્મચારીઓ પણ સુરક્ષિત રહેશે જેના કારણે બાળકોની સંક્રમણ નું સંકેત ઘટે તે માટે રાજ્ય સરકાર દ્રારા મહત્વપૂર્ણ લેવાયો નિર્ણય જેની કામગીરી શરૂ કરવામાં આવી છે વાત કરવામાં આવે તો કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યું પામ્યા હતા સરકાર દ્વારા કેસોને નિયંત્રણ લાવવામાં અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં રસીકરણ ને વેગવંતુ બનાવવા માં આવી રહ્યું છે ત્યારે હવે તો સરકાર રસિકણ કેન્દ્ર પરજ નોંધણી વગરજ રસી લઈ શકાશે આજથી રસીકરણ નો પ્રારંભ સવારે 10 સાંજના 5 વાગ્યા સુધી રસિકરણની કામગીરી કરવામાં આવી
વાત કરવામાં આવે તો કોરોના મહામારીમાં સૌથી વધારે ચિંતા બાળકો અને કિશોરોની રહે છે અને નિષ્ણાતોનાં મંતવ્યો પ્રમાણે ત્રીજી લહેર બાળકો અને કિશોરોને સોથી વધારે અસર કરે તેવું અનુમાન છે જેથી ત્રીજી લહેરની અગમચેતીરૂપે રસી કરણ મહાઅભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી ત્રીજી લહેર સામે બાળકો અને કિશોરોને કોરોના સામે રક્ષણ આપવું પડશે.