કોગ્રેસની “કોવિડ ન્યાય યાત્રા” એ સતા મેળવવાની સીડી નહી, માત્ર સામાજીક જવાબદારીનો સામુહિક સંકલ્પ..! “”દરેકને ન્યાય, કોંગ્રેસ પર્યાય””

0
કોગ્રેસની “કોવિડ ન્યાય યાત્રા” એ સતા મેળવવાની સીડી નહી, માત્ર સામાજીક જવાબદારીનો સામુહિક સંકલ્પ..! “”દરેકને ન્યાય, કોંગ્રેસ પર્યાય””
Views: 126
0 0
Spread the love

Read Time:2 Minute, 46 Second
Views 🔥 કોગ્રેસની “કોવિડ ન્યાય યાત્રા” એ સતા મેળવવાની સીડી નહી, માત્ર સામાજીક જવાબદારીનો સામુહિક સંકલ્પ..! “”દરેકને ન્યાય, કોંગ્રેસ પર્યાય””

સુરેન્દ્રનગર:  #covid19_ન્યાય_યાત્રા અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર શહેર ના વૉર્ડ નંબર 9, રતનપર ખાતે કોરોનાના કારણે મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાતની જનતાના માથે મોતનો ભય છે એને દૂર કરવા અને જીવનની સુરક્ષા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ મેમોરિયલ અને કોવિડ ન્યાય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કોવિડ 19 ન્યાય યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના સંક્રમણ, આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે શહીદ થયેલા દરેક મૃતકના પરિવારને કાયદાકીય જોગવાઈ મુજબ રૂ. ૦૪ લાખનું વળતર મળે, કોરોના સંક્રમિત તમામ દર્દીઓની સંપૂર્ણ સારવાર ખર્ચની તરત ચુકવણી થાય, કોરોના કાળમાં સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા અને ગુનાહિત બેદરકારી અંગે ન્યાયિક તપાસ કરવામાં આવે અને કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા સરકારી કોરોના વોરીયરના વારસદારોને કાયમી નોકરી આપવામાં આવે એ માટે કોંગ્રેસ પક્ષ લડત ચલાવી રહ્યું છે.

જેમા આજે મૃત્યુ પામનાર ના ઘરે મુલાકાત લેવા માટે  સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ સમિતી પ્રમુખ રૈયાભાઈ રાઠોડભાઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી, સુરેન્દ્રનગર શહેર પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા, મોહનભાઇ પટેલ નિલેશ વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ બી.કે. પરમાર, શાહીર સોલંકી,એસ. જિલ્લા ઉપપ્રમુખ આર. કુરેશી  સોસિયલ મીડિયા પ્રમુખ સાગર ચામડિયા, જિલ્લા ઉપ પ્રમુખ મહાદેવ ભાઇ દલવાડી, જિલ્લા મહા મંત્રી દિલીપભાઈ ડગલા, એસ સી. ડિપાર્ટમેન્ટ  ના ચેરમેન કિશોરભાઈ ચાવડ, પ્રશાંત ભટ્ટ, સહીત તમામ આગેવાનોએ કોરનાગ્રસ્ત મૃત્યુ થયેલ તેઓના ઘરે ઘરે જઈને આશ્વાસન આપેલ અને સરકાર પાસે 4.લાખ રૂપિયા માંગણી ફોર્મ ભરીને સરકાર અથવા કોર્ટ પાસે રજૂઆત કરશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *