નવરાત્રીની અનોખી ઉજવણી પાર્ટી પ્લોટ, શેરી કે સોસાયટીમાં નહીં પણ પાણીમાં ગરબા! જુઓ સ્વિમિંગ પુલમાં ગરબા

નવરાત્રીની અનોખી ઉજવણી પાર્ટી પ્લોટ, શેરી કે સોસાયટીમાં નહીં પણ પાણીમાં ગરબા! જુઓ સ્વિમિંગ પુલમાં ગરબા

0 0
Spread the love

Read Time:1 Minute, 16 Second
Views 🔥 નવરાત્રીની અનોખી ઉજવણી પાર્ટી પ્લોટ, શેરી કે સોસાયટીમાં નહીં પણ પાણીમાં ગરબા! જુઓ સ્વિમિંગ પુલમાં ગરબા

અમદાવાદ: કોરોના પ્રોટોકોલના કારણે ગુજરાતની ઓળખ સમાન ગરબા ફિકા થયા છે. જાહેર ગરબા કે પાર્ટી પ્લોટ ગરબાનું ક્યાંય આયોજન નથી ત્યારે અમદાવાદની એક મહિલા ગ્રૂપ દ્વારા આ નવરાત્રિને યાદગાર બનાવવા માટે અનોખા ગરબા રમી રહ્યા છે.

ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલ સ્વિમિંગ પુલ ખાતે એક મહિલા ગ્રૂપ દ્વારા રમવામાં આવી રહ્યા છે. કોમલ શાહ, ગરિમા ઠક્કર, કોકિલા પટેલ, સુનૈના ચૌબે અને સિદ્ધિ દ્વારા કરવામાં આવ્યો આ અનોખા તરતા ગરબાનો પ્લાન.  સ્વિમિંગ પુલના પાણીમાં મહિલાઓનું ગ્રૂપ સ્વિમિંગની સાથે તાળીના તાલે ગરબાનો આનંદ લઈ રહ્યા છે.

શા માટે વિશેષ છે આ ગરબા
સામાન્ય રીતે ધરી ઉપર ગરબા રમવા કરતા પાણીમાં ગરબા રમવા માટે ખુબજ સ્ટેમીનાની જરૂર પડે છે ત્યારે આ મહિલા ગ્રૂપ જાણે કહી રહ્યા છે કે આજની મહિલા કોઈનાથી કમ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

આઠમને લઇ ભદ્રકાળી, ધનાસુથારની પોળના અંબાજી સહિતના મંદિરોમાં હજારો શ્રદ્ધાળુઓની માં ના દર્શન માટે વિશાળ જનમેદની

આઠમને લઇ ભદ્રકાળી, ધનાસુથારની પોળના અંબાજી સહિતના મંદિરોમાં હજારો શ્રદ્ધાળુઓની માં ના દર્શન માટે વિશાળ જનમેદની

નવરાત્રીની અનોખી ઉજવણી પાર્ટી પ્લોટ, શેરી કે સોસાયટીમાં નહીં પણ પાણીમાં ગરબા! જુઓ સ્વિમિંગ પુલમાં ગરબા

૧૧ પાકિસ્તાની નાગરિકો અમદાવાદમાં ભારતીય નાગરિક બન્યા!

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.