નવ વર્ષની વિશ્વાએ કેન્સર પીડિત દર્દીને વાળ દાન કર્યા, સામાજિક ક્ષેત્રે મારૂ નાનકડું યોગદાન.

નવ વર્ષની વિશ્વાએ કેન્સર પીડિત દર્દીને વાળ દાન કર્યા, સામાજિક ક્ષેત્રે મારૂ નાનકડું યોગદાન.

0 0
Spread the love

Read Time:1 Minute, 51 Second
Views 🔥 નવ વર્ષની વિશ્વાએ કેન્સર પીડિત દર્દીને વાળ દાન કર્યા, સામાજિક ક્ષેત્રે મારૂ નાનકડું યોગદાન.

ક્રિષ્ના પટેલ મોડાસા
     
અરવલ્લી જીલ્લાના મોડાસામાં રહેતી નવ વર્ષની વિશ્વા હિતેન્દ્રસિંહ કુંપાવતએ કેન્સર પીડિત દર્દીઓને પોતાના વાળ દાનમાં આપ્યા છે. વિશ્વાએ કહયુ કે, હુ બિજાને કઈ રીતે મદદ થઈ શકું એ વિચારે મે પોતાના વાળ કેન્સર પીડિત વ્યકિતને દાન કર્યા.

વિશ્વાએ પોતાના સુંદર વાળ કેન્સર પીડિત દર્દીને દાન કર્યા છે. વિશ્વાએ  પોતાના વાળનું દાન કરીને સામાજિક ક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. મુંબઈમાં સામાજિક ક્ષેત્રે કામ કરતી કોપ વિથ કેન્સર – મદત ટ્રસ્ટના નેજા હેઠળ આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યુ છે અને તેઓ ધ્વારા જે આ વાળનું દાન કરવામાં આવ્યુ છે તે ટાટા મેમોરીયલ હોસ્પીટલ મુંબઈ ખાતે સારવાર લઈ રહેલા કેન્સર પીડિત દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

વિશ્વાએ નાની ઉમરે હુ બીજાને કઈ રીતે મદદરૂપ થવુ તેવુ વિચારી અને પોતાના સૌથી સુંદર વાળ કેન્સર પીડિત વ્યકિતને દાન કરીને, તે વ્યકિત પણ પોતાના સુદર વાળ સાથે સામાન્ય જીવન જીવી શકે એ ઉમદા ધ્યેય સાથે, વિશ્વાએ પોતાના વાળનું દાન કરી સામાજિક ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કરી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

નવ વર્ષની વિશ્વાએ કેન્સર પીડિત દર્દીને વાળ દાન કર્યા, સામાજિક ક્ષેત્રે મારૂ નાનકડું યોગદાન.

ભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ દ્વારા મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી

નવ વર્ષની વિશ્વાએ કેન્સર પીડિત દર્દીને વાળ દાન કર્યા, સામાજિક ક્ષેત્રે મારૂ નાનકડું યોગદાન.

માતા-પિતા અને વડીલો એ ભગવાન સમાન, તેમના થકી જ સમાજ ઉજળો રહી શકે સુપરસીટી, ભાડજ ખાતે વડીલોનું સન્માન, રામાયણ-ગીતાના પુસ્તક અર્પણ અને રકતદાન કેમ્પના અનોખી સામાજિક પ્રેરણા આપતાં કાર્યક્રમ યોજાયા

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.