નીલગાયે એક ખેડૂતનો ભોગ લીધો! પીપરાણાના મુવાડામાં નીલગાયના ઝૂંડે ખેડૂતને અડફેટમાં લેતાં મોત

0
નીલગાયે એક ખેડૂતનો ભોગ લીધો! પીપરાણાના મુવાડામાં નીલગાયના ઝૂંડે ખેડૂતને અડફેટમાં લેતાં મોત
Views: 83
0 0
Spread the love

Read Time:1 Minute, 27 Second
Views 🔥 નીલગાયે એક ખેડૂતનો ભોગ લીધો! પીપરાણાના મુવાડામાં નીલગાયના ઝૂંડે ખેડૂતને અડફેટમાં લેતાં મોત


માલપુર પોલીસે ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી

ક્રિષ્ના પટેલ મોડાસા
        માલપુર તાલુકાના પીપરાણાના મુવાડા ગામે નીલગાયના ઝૂંડે ખેડૂતને અડફેટે લેતાં ગંભીર રીતે ઘાયલ થયેલા ખેડૂતનું મોત નીપજયું હતું. ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડુતને ઓચિંતું નીલગાયનું  ઝૂંડ ધસી આવતા ખેડૂત ટોળા વચ્ચે ઘેરાઈ ગયા પછી નીલગાયો ની અડફેટ થી થયેલ ઇજા જીવલેણ નીવડી હતી. નીલગાયો રાત્રીના સમયે ખેડૂતો માટે જોખમી બની રહી છે. નિલગાયના હુમલામાં ખેડૂતોના મોતની સંખ્યા સતત વધી રહી છે. માલપુર તાલુકાના પીપરાણા ના મુવાડા ગામના ખેડૂત સાયબાભાઇ ચતુરભાઈ તરાર ખેતરમાં પાણી વાળવા ના  સમયે ઓચિંતાનું ગાયોનું ટોળું દોડતું ખેતરમાં ઘૂસી આવતાં તેઓ ટોળાની અડફેટમાં આવી જતા માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નિપજયું હતું. જે બનાવ અંગે કીર્તિકુમાર હરિભાઈ તરારની ફરીયાદ ના આધારે માલપુર પોલીસે ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed