BIG BREAKING:  દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસકર્મી સહિત 5ના મોત

BIG BREAKING:  દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસકર્મી સહિત 5ના મોત

0 0
Spread the love

Read Time:1 Minute, 45 Second
Views 🔥 હૃદયની જન્મજાત ખામીવાળા બાળકો માટે Congenital heart disease વિશેષ કાર્યક્રમ  જન-જાગૃતિ સપ્તાહ ઉજવણી


અમદાવાદ: દિલ્હી-જયપુર રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા છે. આ પોલીસ કોન્સ્ટેબલ એક આરોપીને લઇને પરત ભાવનગર આવી રહ્યા હતા. ભાવનગર પોલીસ બેડાના ચાર પોલીસ કોન્સ્ટેબલના અકસ્માતના સમાચાર મળતા અધિકારીઓ જયપુર રવાના થઇ ગયા છે.

BIG BREAKING:  દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસકર્મી સહિત 5ના મોત

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દિલ્લી-જયપુર રોડ પર શાહપુરા નજીક એક મોઘીદાટ કારમાં સવાર આરોપી અને ગુજરાત પોલીસના ચાર કર્મીઓને ગતમોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દિલ્લીથી ગુજરાત આવી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. જેના કારણે ગુજરાત પોલીસના 4 જવાન અને 1 આરોપીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ જવાનો એક આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. મૃતક પોલીસ કર્મીઓના નામ 1. ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ. 2. શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ. 3. મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ. 4. ઈરફાન અગવાન , કોન્સ્ટેબલ જાણવા મળેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

હૃદયની જન્મજાત ખામીવાળા બાળકો માટે Congenital heart disease વિશેષ કાર્યક્રમ  જન-જાગૃતિ સપ્તાહ ઉજવણી

હૃદયની જન્મજાત ખામીવાળા બાળકો માટે Congenital heart disease વિશેષ કાર્યક્રમ  જન-જાગૃતિ સપ્તાહ ઉજવણી

હૃદયની મહાધમનીમાં એન્યુરિઝમ – જીસીએસ હોસ્પિટલના ડોક્ટરોએ એક અનોખા ઓપરેશન દ્વારા બચાવ્યો જીવ

હૃદયની મહાધમનીમાં એન્યુરિઝમ – જીસીએસ હોસ્પિટલના ડોક્ટરોએ એક અનોખા ઓપરેશન દ્વારા બચાવ્યો જીવ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.