Read Time:50 Second

અમદાવાદ: ૦૬’૧૦’૨૨
હજી થોડા દિવસ પહેલા જ જે ટ્રેન નું વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે વંદેભારત ટ્રેન નો થયો અકસ્માત. અમદાવાદ નાં વટવા સ્ટેશન પાસે થી પસાર થતી વખતે ભેંસો વચ્ચે આવી જતા ટ્રેન ને નડ્યો અકસ્માત. રેલવે નાં જન સંપર્ક અધિકારી જીતેન કુમાર જયંત એ જણાવ્યું કે સમયસર રેલવે પ્રશાસન ને ખબર પડી જતા ટ્રેન ને તરત જ ગાંધીનગર જવા રવાના કરી હતી અને ટુંક સમય માં જ તેની મરમ્મત કરી પોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા રવાના કરી હતી આં અકસ્માત માં જાનહાનિ ન પણ કોઈ સમાચાર નથી.